લોકો વિચારે છે કે આ પૃથ્વી પર તેમના જીવનનો અંત દરેક વસ્તુનો અંત છે, પણ સ્વર્ગ અને નરક અસ્તિત્વમાં છે, અને જ્યારે ત્રિપરિમાણીય દુનિયામાં તેમનું જીવન સમાપ્ત થશે, તો તે બધા તેમની મૂળ દુનિયામાં પાછા ફરશે.
ઈસુએ માનવજાતિના પાપોને ક્રોસ પર ઉઠાવ્યા અને તેમની વહાલી સંતાનોને દંડની જગ્યા નરકમાં નહિ પણ સ્વર્ગમાં લઈ જવા માટે નવા કરારની સ્થાપના કરી.
બાઇબલમાં વર્ણિત પ્રમાણે નરક મહાન પીડાની જગ્યા છે.
એટલે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે માનવજાતિને સ્વર્ગના રાજ્યમાં અનંત મહિમાનો આનંદ લેવાની તક આપતા, એક વાર ફરી નવા કરારની જાણ કરી છે.
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, . . . હિબ્રૂ 9:27
અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે. . . . દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યાં. અગ્નિની ખાઈએ જ બીજું મરણ છે. પ્રકટીકરણ 20:10–14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ