એદનવાડીનો નિયમ, જૂનો કરારનો નિયમ અને ઈસુ દ્વારા સ્થાપિત નવા કરારનો નિયમ,
આ બધાને એલોહીમ પરમેશ્વર દ્વારા ભવિષ્યમાં માનવજાતિને શાનદાર મહિમા અને ખુશી આપવા માટે બનાવવામાં આવ્યા હતા.
આજે, પરમેશ્વર આપણને દાનિયેલ પ્રબોધક સહિત ઘણા પ્રબોધકોના માધ્યમથી શીખવે છે
કે પરમેશ્વરની આજ્ઞાઓ અને નિયમોથી ભટકવું અધર્મ, દુષ્ટતા અને બળવો માનવામાં આવે છે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તેમના હૃદયોમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓને કોતરે છે,
જેમણે તેમને પરમેશ્વરની સૌથી નાની શિક્ષાની પણ અવગણના ન કરવા પણ બાઇબલના પ્રમાણે કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઈસુએ નવા કરારની સ્થાપના કરી હોવાથી, અને તેને પાળવાનું એક ઉદાહરણ પણ બેસાડ્યું હોવાથી,
તેથી તે સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ સહિત ત્રણ વારમાં સાત પર્વ મનાવે છે.
તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, . . .
અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. . . .
પણ ન્યાયસભા ભરાશે, ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે, અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે.
રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે.
તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, . . .
દાનિયેલ 7:25–27
જો કે હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું, તોપણ તેઓ તેને મન પારકા જેવા દેખાય છે.
હોશિયા 8:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ