જો આપણે નવા કરારની સુવાર્તા પર વિશ્વાસ કરીએ છીએ, પરમેશ્વરના નિયમને સાચી રીતે સમજીએ છીએ,
અને તેનું પાલન કરીએ છીએ, તો આપણે અનંતજીવન પ્રાપ્ત કરી શકીએ છીએ,
શાહી યાજક બની શકીએ છીએ, અને પરમેશ્વરના રાજ્યનો વારસો મેળવી શકીએ છીએ.
આ ઉપરાંત, પરમેશ્વરનો નિયમ આપણને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને નવી યરૂશાલેમ સ્વર્ગીય માતાની પાસે લઇ જશે,
અને અનંત ઉદ્ધારમાં આપણું માર્ગદર્શન કરશે.
યશાયા સહિત પ્રબોધકોએ આપણને કહ્યું કે “આપણે પરમેશ્વરના નિયમનું પાલન કરવાની જરૂર નથી”
આ વિશ્વાસના કારણે પૃથ્વી પર ઘણી આપત્તિઓ થઇ.
જે લોકો પરમેશ્વરના નિયમનું પાલન કરે છે તેઓ આનંદ, સુખ અને શાંતિનો અનુભવ કરશે,
જ્યારે પરમેશ્વરના નિયમનો નકાર કરનારાઓને તેમના વિચારોનું ફળ તરીકે આપત્તિઓ અને શાપનો સામનો કરવો પડશે.
તે માટે, હે પ્રજાઓ, સાંભળો, તથા હે પ્રજા, તેઓની વિરુદ્ધ જે છે તે જાણ.
હે પૃથ્વી, સાંભળ! જુઓ, આ લોકો પર વિપત્તિ, એટલે તેઓની કલ્પનાનું ફળ, હું લાવીશ,
કેમ કે તેઓએ મારાં વચનો ગણકાર્યાં નથી; અને તેઓએ મારા નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.
યર્મિયા 6:18–19
અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે,
ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.
તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.
2 થેસ્સલોનિકીઓ 1:7–8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ