શેતાને પરમેશ્વરના લોકોને સ્વર્ગમાંથી આ પૃથ્વી પર હાંકી કાઢવા માટે છેતર્યા અને તેમને છેતરવાનું ચાલુ રાખે છે જેથી તેઓ ક્યારેય સ્વર્ગના રાજ્યમાં પાછા ન જઈ શકે.
આ માટે, તેમણે પરમેશ્વરના લોકોને તેમની આરાધના કરતા રોકવા માટે સાબ્બાથ અને પાસ્ખાને નાબૂદ કરી દીધા, અને પરમેશ્વરના મંદિરમાં સૂર્ય-દેવતાના રીતિ-રિવાજો જેમ કે રવિવારની આરાધના અને નાતાલની શરૂઆત કરી.
એલિયાએ પરમેશ્વરને ચઢાવેલ આરાધના દ્વારા 850 જૂઠા પ્રબોધકોને હરાવ્યા, અને ઈસુએ આ શબ્દોથી શેતાન પર વિજય મેળવ્યો, “તારા પરમેશ્વર યહોવાની આરાધના કર, અને તેમની જ સેવા કર.” પવિત્ર આત્માના યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને શીખવ્યું છે કે નવા કરારનું પાલન કરીને, આપણે પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા અને સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા જવા માટે એકલા પરમેશ્વરની સેવા કરી શકીએ છીએ.
મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો. મારા હુકમો અમલમાં લાવો, ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. . . . કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. લેવીય 18:3–5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ